વળતરમાંથી EMI કાપનાર સંવેદનહીન- કેરળ HC: દુર્ઘટનાના પહેલા અઠવાડિયે બધા રડે છે, પછી આવું કરે છે; ભૂસ્ખલન માનવીય લાલચ પર કુદરતના બદલાનું ઉદાહરણ
તિરુવનંતપુરમ15 મિનિટ પેહલાકૉપી લિંકકેરળ હાઈકોર્ટે વાયનાડ ભૂસ્ખલન પીડિતોને મળેલી વળતરની રકમમાંથી બેંકો દ્વારા EMI કાપવા પર નારાજગી વ્યક્ત કરી છે. ...