સોમનાથ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા: અકસ્માત જબલપુર રેલવે સ્ટેશન નજીક થયો હતો; ટ્રેક રિપેરિંગનું કામ શરૂ
જબલપુર29 મિનિટ પેહલાકૉપી લિંકઈન્દોરથી ભોપાલ જતી સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (ઓવરનાઈટ એક્સપ્રેસ)ના બે ડબ્બા શનિવારે સવારે રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ...