EDITOR’S VIEW: હવે યુદ્ધ એ કલ્યાણ નથી: મોદીએ બ્રિક્સમાં કહેલી બે લાઇનથી દુનિયાના કાન ચમક્યા, એશિયાની ત્રણ મહાસત્તા અમેરિકાને પછાડવા તૈયાર
મહાસત્તા અમેરિકાના પેટમાં તેલ રેડાય એવું વાક્ય નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં બોલ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત મલ્ટીપોલર વર્લ્ડ ...