સ્વિટ્ઝરલેન્ડમાં આજથી બુરખો પહેરવા પર પ્રતિબંધ: કાયદાના ઉલ્લંઘન બદલ ₹96 હજારનો દંડ; આવું કરનાર 7મો યુરોપિયન દેશ
બર્ન37 મિનિટ પેહલાકૉપી લિંકઆજથી સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ, બુરખો અથવા અન્ય કોઈપણ માધ્યમથી તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ ...