UP-બિહારમાં ઠંડીના કારણે 10 લોકોના મોત: દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, 3 દિવસમાં 900+ ફ્લાઈટ્સ લેટ; રાજસ્થાનમાં વરસાદની શક્યતા
નવી દિલ્હી41 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની અસર વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ...