Tag: Weather News

મોન્સૂન 29-30 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે:  નેપાળમાં વરસાદને કારણે બિહારમાં પૂરનો ભય; યુપી-ઉત્તરાખંડ સહિત 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

મોન્સૂન 29-30 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે: નેપાળમાં વરસાદને કારણે બિહારમાં પૂરનો ભય; યુપી-ઉત્તરાખંડ સહિત 21 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકચોમાસું દેશના ઉત્તરીય રાજ્યો તરફ આગળ વધ્યું છે. સ્કાયમેટ એજન્સીના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંત સુધીમાં ...

MP-UPમાં વરસાદને કારણે 3ના મોત:  ચોમાસાએ અડધા મધ્યપ્રદેશ, સમગ્ર છત્તીસગઢને આવરી લીધુ; પંજાબ-હરિયાણામાં 2 દિવસ સુધી હીટવેવ રહેશે

MP-UPમાં વરસાદને કારણે 3ના મોત: ચોમાસાએ અડધા મધ્યપ્રદેશ, સમગ્ર છત્તીસગઢને આવરી લીધુ; પંજાબ-હરિયાણામાં 2 દિવસ સુધી હીટવેવ રહેશે

નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકચોમાસાએ રવિવારે અડધા મધ્યપ્રદેશ અને સમગ્ર છત્તીસગઢને આવરી લીધું છે. મધ્યપ્રદેશમાં રવિવારે સાંજે ભારે વરસાદ પડ્યો ...

MP-છત્તીસગઢ સહિત 6 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી:  7-8 દિવસમાં ઉત્તર પ્રદેશને સંપૂર્ણપણે આવરી લેશે; આવતીકાલથી જમ્મુમાં હીટવેવનું એલર્ટ

MP-છત્તીસગઢ સહિત 6 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી: 7-8 દિવસમાં ઉત્તર પ્રદેશને સંપૂર્ણપણે આવરી લેશે; આવતીકાલથી જમ્મુમાં હીટવેવનું એલર્ટ

નવી દિલ્હી13 કલાક પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ભાગોમાં શુક્રવાર, 21 જૂને ચોમાસું બેસી ગયું છે. ...

3-4 દિવસમાં 7 રાજ્યોમાં ચોમાસું પહોંચી જશે:  જૂનમાં અત્યાર સુધીમાં 77mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 17% ઓછો

3-4 દિવસમાં 7 રાજ્યોમાં ચોમાસું પહોંચી જશે: જૂનમાં અત્યાર સુધીમાં 77mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 17% ઓછો

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકફાઈલ ફોટોદક્ષિણ-પશ્ચિમ ચોમાસું 10 દિવસના વિરામ બાદ 20 જૂન, ગુરુવારે કેટલાક રાજ્યોમાં પહોંચ્યું હતું. ભારતીય હવામાન ...

આ મહિને 64.5 મીમી વરસાદ, 20% ઓછો:  6 દિવસ અટક્યું ચોમાસું, 2 દિવસમાં MP-છત્તીસગઢ પહોંચે તેવી શક્યતા

આ મહિને 64.5 મીમી વરસાદ, 20% ઓછો: 6 દિવસ અટક્યું ચોમાસું, 2 દિવસમાં MP-છત્તીસગઢ પહોંચે તેવી શક્યતા

નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકકાળઝાળ ગરમીમાં સળગી રહેલું ઉત્તર ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યું છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) ...

ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે:  આસામમાં પૂરને કારણે 26 લોકોનાં મોત, દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત; 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ

ચોમાસું 3-4 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ પહોંચશે: આસામમાં પૂરને કારણે 26 લોકોનાં મોત, દોઢ લાખથી વધુ લોકો પ્રભાવિત; 11 રાજ્યોમાં હીટવેવ એલર્ટ

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકદેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસુ પહોંચી ગયું છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ...

ગુજરાતમાં ચોમાસું થંભી ગયું, MPમાં 3 દિવસ પછી પહોંચશે:  ઉત્તર-પૂર્વમાં વરસાદનું રેડ એલર્ટ; વારાણસીમાં હીટવેવને કારણે વિદેશી પ્રવાસી સહિત 3ના મોત

ગુજરાતમાં ચોમાસું થંભી ગયું, MPમાં 3 દિવસ પછી પહોંચશે: ઉત્તર-પૂર્વમાં વરસાદનું રેડ એલર્ટ; વારાણસીમાં હીટવેવને કારણે વિદેશી પ્રવાસી સહિત 3ના મોત

નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી ચાલુ છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ચાર દિવસ પહેલા પ્રવેશ્યા બાદ ...

MPમાં 2-3 દિવસ બાદ ચોમાસું એન્ટ્રી કરશે:  યુપીના 73 જિલ્લામાં હીટવેવનું એલર્ટ; રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનને કારણે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

MPમાં 2-3 દિવસ બાદ ચોમાસું એન્ટ્રી કરશે: યુપીના 73 જિલ્લામાં હીટવેવનું એલર્ટ; રાજસ્થાનમાં પ્રી-મોન્સૂનને કારણે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા

નવી દિલ્હી14 કલાક પેહલાકૉપી લિંકશુક્રવારે (14 જૂન) સવારે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. તસવીર ઈસ્ટર્ન એક્સપ્રેસ વેની છે.દેશના અનેક રાજ્યોમાં ...

Page 10 of 10 1 9 10

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?