દિલ્હીની રાવ IAS એકેડમીના ભોંયરામાં પાણી ભરાયું: 3 વિદ્યાર્થીઓના મોત, સર્ચ ઓપરેશન ચાલુ; એમપી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ
નવી દિલ્હી15 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હીના રાજેન્દ્ર નગરમાં રાવ IAS એકેડમીના ભોંયરામાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. હજુ પણ પાણી ...