MP-છત્તીસગઢ સહિત 6 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી: 7-8 દિવસમાં ઉત્તર પ્રદેશને સંપૂર્ણપણે આવરી લેશે; આવતીકાલથી જમ્મુમાં હીટવેવનું એલર્ટ
નવી દિલ્હી13 કલાક પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ભાગોમાં શુક્રવાર, 21 જૂને ચોમાસું બેસી ગયું છે. ...