1993ના બોમ્બવિસ્ફોટની વાર્તા દર્શાવતી સિરીઝ: લેખકે કહ્યું, ‘ઘટનાનાં કેટલાંક રહસ્યો ખૂલશે, જે ક્યારેય નહોતું જોયું એ હવે જોવા મળશે’
મુંબઈ12 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રકૉપી લિંકમુંબઈ 1993ના બોમ્બવિસ્ફોટો પર ઘણી ફિલ્મો અને શ્રેણીઓ બની છે. દરેક વ્યક્તિએ આ ઘટનાને પોતપોતાના ...