આવતીકાલે બુધવાર અને આંબળા એકાદશીનો સંયોગ: ભગવાન ગણેશ અને બુધ ગ્રહની પૂજા કરવાનો શુભ સમય, સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો
9 મિનિટ પેહલાકૉપી લિંકઆવતીકાલે (20 માર્ચ) ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી છે. તેને આમલકી અને રંગભરી એકાદશી કહેવામાં આવે છે. ...