નવી આશા ને નવો ઉમંગ: થર્ટી ફર્સ્ટની રાતે યૌવન હિલોળે ચડ્યું, 108 ફૂટ લાંબી અગરબત્તી જોવા ટોળાં ઉમટ્યાં, કેડિલાના CMD સામે ગાળિયો કસાયો
11 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા મોડી સાંજેથી જ ગુજરાતના શહેરોમાં ઉત્સાહ, ઉમંગ જોવા મળ્યો. અમદાવાદ, સુરત, વડોદરા, ...