મમતાના બીજા પત્ર પર કેન્દ્રનો જવાબ: બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ પહેલાથી જ છે, મમતાએ કડક કાયદો બનાવવાની માગ કરી હતી
નવી દિલ્હી/કોલકાતા6 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે શુક્રવારે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા બીજા પત્રનો જવાબ આપ્યો છે. ...