ડૉક્ટર પર રેપ-હત્યા પહેલાં આરોપીએ દારૂ પીધો હતો: પછી ઘરે જઈને સૂઈ ગયો, કપડાં ધોઈને પુરાવાનો નાશ કર્યો; આજે દેશભરમાં ડૉક્ટરોની હડતાળ
નવી દિલ્હી/કોલકાતા14 કલાક પેહલાકૉપી લિંકકોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર રેપ અને હત્યા ...