મિચેલ માર્શ કોરોના પોઝિટિવ આવ્યો: તો પણ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ T20 રમશે; કેમરૂન ગ્રીન સંક્રમિત થયા બાદ ODI રમ્યો હતો
સિડની12 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની T20 હોમ સિરીઝ પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ગયો ...