PM મોદીનું આજે BRICS સમિટમાં ભાષણ: વૈશ્વિક જીડીપીમાં તેનો હિસ્સો 27% અને ગ્રાહક બજારમાં 23% હિસ્સો; વિશ્વની 28% જમીન, 44% વસ્તી અહીં છે
કાઝાન, રશિયા31 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વની સૌથી ઝડપી વિકાસશીલ અર્થવ્યવસ્થાઓના સમૂહ BRICSની 16મી સમિટ રશિયામાં યોજાઈ રહી છે. મોસ્કોને અડીને આવેલા ...