WTC પર ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝની શું અસર થશે?: 3-0 થી જીતીએ તો ફાઈનલ નિશ્ચિત; જો એક મેચ પણ ડ્રો થાય છે તો ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે
સ્પોર્ટ્સ ડેસ્ક26 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી 3 ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી મેચ બેંગલુરુના એમ ...