રવિ માર્કેટીંગ સીઝન 2025-26: ખેડૂતોએ 1 જાન્યુઆરીથી ઓનલાઇન નોંધણી કરાવી શકશે, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરાશે – Ahmedabad News
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ...