ટ્રમ્પના મંત્રી પાસેથી હુતીઓ પર અટેકનો પ્લાન લીક: હુમલાના 2 કલાક પહેલા ગુપ્ત ચેટ ગ્રુપમાં મોકલી; આમાં એક પત્રકાર પણ સામેલ હતો
વોશિંગ્ટન3 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મંત્રી પીટ હેગસેથે 15 માર્ચે યમનમાં હુતી બળવાખોરો પર હુમલો કરવાની અમેરિકાની યોજના લીક ...