વોન્ટેડ આરોપીને LCBએ દબોચ્યો: વ્યારા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી પડ્યો – tapi (Vyara) News
તાપી જિલ્લાનાં વ્યારા પોલીસ સ્ટેશનનાં ગુનાહિત વિશ્વાસઘાતનાં ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને તાપી એલસીબી પોલીસે ઝડપી પાડી ...