26 વર્ષની CAનું વર્ક લોડના કારણે મૃત્યુ: વર્કલોડ જીવલેણ બની શકે છે, શીખો વર્ક ટાઈમ મેનેજમેન્ટ, નિષ્ણાતોની આ 9 ટિપ્સ મેન્ટલ હેલ્થ સુધારશે
1 કલાક પેહલાલેખક: શૈલી આચાર્યકૉપી લિંકવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ખરાબ વર્ક કલ્ચર, જ્યાં ભેદભાવ અને અસમાનતા અથવા વધુ પડતો ...