આઇબ્રૂફેન દવા જોખમી બની શકે છે: તેની આડઅસરો કેવી છે, કોણે તે ન ખાવી જોઈએ; જાણો ડૉક્ટર પાસેથી આ પેઇનકિલર સંબંધિત દરેક પ્રશ્નના જવાબ
57 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકઆઇબ્રૂફેન એ વિશ્વભરમાં તાવ, દુખાવો અને સોજા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓમાંની એક છે. ...