મે મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા આજે જાહેર થશે: ઘટાડો થઈ શકે, એપ્રિલમાં 1.26% હતો, રિટેલ ફુગાવો મે મહિનામાં ઘટ્યો હતો
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકઆજે એટલે કે 13 જૂને મે મહિનાના જથ્થાબંધ મોંઘવારી (WPI)ના આંકડા જાહેર કરવામાં આવશે. નિષ્ણાતોના મતે ...