નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.89% થયો: ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાને કારણે આવું થયું; ઓક્ટોબરમાં 2.36% હતો
નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકનવેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.89% પર આવી ગયો છે. અગાઉ ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 2.36 ટકા ...