‘અનુપમા’ પર કો-સ્ટારની પત્નીની ઈમેજ બગાડવાનો સણસણતો આરોપ લાગ્યો: ટ્રોલર્સના આ નિવેદન પર એક્ટ્રેસ ગુસ્સામાં લાલચોળ; કહ્યું, ‘લોકોએ સામે આવીને વાત કરવી જોઈએ’
14 કલાક પેહલાકૉપી લિંકઆજકાલ દરેક ઘરમાં કોઈને કોઈ તો 'અનુપમા' સિરિયલનું ફેન હોય છે. સિરિયલ આવે એટલે ટીવી સામે ગોઠવાઈ ...