વિકિલીક્સના સ્થાપક અસાંજે 5 વર્ષ બાદ બ્રિટિશ જેલમાંથી મુક્ત: અમેરિકા સાથે કરારમાં જાસૂસીની વાત સ્વીકારી; ઇરાક યુદ્ધની માહિતી લીક કરી હતી
21 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાની જાસૂસીના આરોપમાં જેલમાં બંધ વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે 5 વર્ષ બાદ મંગળવારે (25 જૂન) લંડન જેલમાંથી ...