ઠંડા પવનો એ દિવસનું તાપમાન પણ ઘટાડ્યું: રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો, આજે પણ ઝડપી ગતિએ ઠંડા પવનો ફૂંકાશે – Ahmedabad News
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.પતંગરસિકો માટે વહેલી સવારથી જ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે ...