3 રાજ્યોમાં હિમવર્ષા, શ્રીનગરમાં નળમાં પાણી બરફ થયો: UPમાં વિઝિબિલિટી 50 મીટર, MPમાં તાપમાન 3.5 ડિગ્રી, રાજસ્થાનમાં કડકડતી ઠંડી
નવી દિલ્હી/ભોપાલ/જયપુર/શ્રીનગર2 કલાક પેહલાકૉપી લિંકદેશના ત્રણ રાજ્યોમાં સતત હિમવર્ષા પડી રહી છે. જમ્મુ-કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં તાપમાન માઈનસ 10 ડિગ્રી સુધી ...