દિલ્હીમાં ડિસેમ્બરમાં પહેલીવાર પારો 10°થી નીચે: મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ઠંડી વધી; શ્રીનગરમાં તાપમાન -4.1°; હિમાચલમાં 2 દિવસ પછી વરસાદ અને હિમવર્ષા
37 મિનિટ પેહલાકૉપી લિંકદેશના ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ઠંડા પવનોને કારણે રાજધાની દિલ્હીમાં ડિસેમ્બરમાં પ્રથમ વખત તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું ...