મુંબઈમાં 2 દિવસ હીટવેવનું એલર્ટ: તાપમાન 38° સુધી પહોંચશે, લોકોને સતર્ક રહેવાની સલાહ; હિમાચલમાં હિમવર્ષાની શક્યતા
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD મુજબ, મુંબઈ અને આસપાસના ...