કડકડતી ઠંડીમાં મહિલા ક્રિકેટર્સે પરસેવો પાડ્યો: ભારત અને આયર્લેન્ડની ખેલાડીઓએ સતત ત્રીજા દિવસે પ્રેક્ટિસ કરી, આવતીકાલથી 3 મેચની વન-ડે શ્રેણીની શરૂઆત – Rajkot News
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 વનડે મેચની શ્રેણી આવતીકાલે 10 જાન્યુઆરીથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે આજરોજ ...