બળાત્કારના ગુનેગારોને નપુંસક કરવાની માગ કરતી અરજી: સુપ્રીમ કોર્ટે કહ્યું- આ ખૂબ જ ક્રૂર છે; નિર્ભયા કેસના 12 વર્ષ થવા પર અરજી દાખલ કરવામાં આવી
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે નિર્ભયા ગેંગરેપ-હત્યાની 12મી પુણ્યતિથિ પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં બળાત્કારના ગુનેગારોને ...