ઉનાળાની શરૂઆતે રોગચાળો વકર્યો: રાજકોટ મનપાનાં ચોપડે ટાઇફોઇડ-કમળા સહિત વિવિધ રોગોના 1991 કેસ નોંધાયા, મચ્છરનો ત્રાસ દૂર કરવા ગાંડીવેલ કાઢવાની કામગીરી યથાવત – Rajkot News
રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળો વકર્યો છે. અને સતત ચોથા સપ્તાહે મનપાનાં ચોપડે ટાઇફોઇડ, ડેંગ્યુ અને કમળાનાં દર્દીઓ પણ સામે આવ્યા ...