વિવાદો બાદ ચંદીગઢમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ: વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશને પાઠવ્યા અભિનંદન; ‘પુષ્પા’નો ડાયલોગ બોલતા કહ્યું- ‘ઝુકેગા નહીં સાલા’
ચંડીગઢ2 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર દિલજીત દોસાંઝનો લાઈવ કોન્સર્ટ શનિવારે (14 ડિસેમ્બર) ચંદીગઢમાં થયો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ મુજબ ...