અમદાવાદ સોલા સિવિલમાં હિમોફિલિયા ડે-કેર સેન્ટર શરુ: દર્દીઓને એક જ જગ્યાએ દવાથી માંડીને ફિઝિયોથેરાપી અને કાઉન્સેલિંગની સુવિધા મળશે, ગુજરાતમાં 6 હજારથી વધુ લોકો શિકાર – Ahmedabad News
અમદાવાદ4 મિનિટ પેહલાકૉપી લિંકહિમોફિલિયા એ એક જિનેટિકલ બીમારી છે કે, જેમાં વ્યક્તિને શરીર પર કોઈ ઈજા પહોંચે અને લોહી નીકળે ...