બ્રિજભૂષણે કહ્યું- મારે રેસલિંગ ફેડરેશન સાથે કોઈ લેવાદેવા નથી: નડ્ડાને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી; કહ્યું- કુસ્તીબાજોને નુકસાન ન થવું જોઈએ, હવે લોકસભાની તૈયારી કરવાની છે
નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિજભૂષણ શરણ સિંહે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેણે નવા રેસલિંગ ફેડરેશનને લઈને પોતાનું ...