નાથન લાયને કહ્યું- WTC ફાઈનલ 3 મેચની હોવી જોઈએ: ઓસ્ટ્રેલિયન સ્પિનરે કહ્યું- આ સ્પર્ધા મારા માટે વર્લ્ડ કપ જેવી; રોહિતે પણ માગણી કરી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયને 3 મેચની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની હિમાયત કરી છે. તેણે કહ્યું છે ...