સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X 6 કલાકમાં ત્રીજી વખત ડાઉન થયું: બપોરે અડધો કલાક, સાંજે 1 કલાક માટે ડાઉન રહ્યું, યુઝર્સ ઍક્સેસ કરી શક્યા નહીં
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકઈલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું) સોમવારે ત્રીજી વખત ડાઉન થયું. ...