યામી ગૌતમ મે મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે: અભિનેત્રીએ કહ્યું, ‘હાલ રામાયણ અને અમર ચિત્ર કથા વાંચી રહી છું, મારી માતાએ પણ ગર્ભાવસ્થા દરમિયાન આ પુસ્તકો વાંચ્યા હતા’
21 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ આ દિવસોમાં પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે. તે મે મહિનામાં પોતાના પહેલા બાળકને જન્મ ...