ઓસ્ટ્રેલિયાના પૂર્વ અમ્પાયરે કહ્યું- જયસ્વાલને આઉટ આપવો યોગ્ય: સ્નિકોમીટરમાં અવાજનો અભાવ પણ સમજાવ્યો, મેલબોર્ન ટેસ્ટમાં આઉટ આપવા પર થયો હતો વિવાદ
મેલબોર્ન43 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અમ્પાયર સિમોન ટૉફેલે મેલબોર્ન ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલને આઉટ આપવાના થર્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.ICCની ...