બ્રિટિશ યુગની શકુંતલા રેલવેનું કેન્દ્ર હસ્તગત કરશે: માલિકી એક બ્રિટિશ કંપની પાસે છે; હજુ પણ વાર્ષિક 2 થી 3 કરોડ રોયલ્ટી આપી રહ્યા છીએ
નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના યવતમાલ અને અચલપુર વચ્ચે 1916માં બનેલો ટ્રેક 188 કિલોમીટર લાંબો છે.દેશમાં બ્રિટિશ યુગના રેલ નેટવર્કનો ...