RBIની લાલઆંખ- ICICIને ₹1 કરોડ, યસ બેંકને ₹90 લાખનો દંડ: નિયમોનું ઉલ્લંઘન કરીને અનેક કંપનીઓને લોન આપી; ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ પર ગ્રાહકો પાસેથી ચાર્જ લેતા હતા
નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય રિઝર્વ બેંક (RBI) એ બે ખાનગી બેંકોને દંડ ફટકાર્યો છે. ICICI બેંકને 1 કરોડ રૂપિયા ...