યસ બેંકના ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો 123% વધીને ₹451 કરોડ: નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ ₹2,153 કરોડ રહી, બેન્કના શેરે એક વર્ષમાં 65% રિટર્ન આપ્યું
મુંબઈ7 મિનિટ પેહલાકૉપી લિંકપ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા યસ બેંકે શનિવારે (27 એપ્રિલ) Q4FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો ...