યસ બેંકના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર: Q3FY24માં ચોખ્ખો નફો 349.7% વધીને ₹231.6 કરોડ થયો, વ્યાજની ચોખ્ખી આવક 2.4% વધી
મુંબઈ44 મિનિટ પેહલાકૉપી લિંકખાનગી ધિરાણકર્તા યસ બેંકે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)ના પરિણામો આજે એટલે કે શનિવારે (27 જાન્યુઆરી) ...