પુતિનની સંમતિથી પ્રિગોઝિનની હત્યા થઈ: રિપોર્ટમાં દાવો- તેમની તાકાત જોખમ ગણાતી, વિમાનની વિંગમાં બોમ્બ મુકીને બ્લાસ્ટ કર્યો
1 કલાક પેહલાકૉપી લિંકવેગનર ચીફ યેવગેની પ્રિગોઝિને, જેણે રશિયાના રાષ્ટ્રપતિ સામે બળવો કર્યો હતો, તેમની પુતિનની સંમતિથી તેના જ નજીકના ...