મણિપુર- સતત 5માં દિવસે ફાયરિંગમાં મહિલા અને પત્રકાર ઘાયલ: CMએ કહ્યું- કુકી ઉગ્રવાદીઓએ શાંતિ અને સૌહાર્દ પર હુમલો કર્યો; ગઈકાલે પોલીસકર્મી ઘાયલ થયો હતો
ઇમ્ફાલ1 કલાક પેહલાકૉપી લિંકઇમ્ફાલ ઈસ્ટમાં કુકી ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં શનિવારે બે લોકો ઘાયલ થયા હતા.મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટમાં સતત ...