સોમ લલિત કોમર્સ કોલેજમાં યોગ-આયુર્વેદ સેશન: ડૉ. હેમેન્દ્ર ખમારે વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માર્ગદર્શન આપ્યું – Ahmedabad News
સોમ લલિત કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગ અને આયુર્વેદના મહત્વ વિશે એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ...