પેપર લીક મામલે યોગી સરકારનો મોટો નિર્ણય: કેબિનેટે વટહુકમને મંજુરી આપી, એક કરોડનો દંડ, આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ
લખનૌ3 કલાક પેહલાકૉપી લિંકલખનૌમાં સીએમ યોગીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.યુપીમાં પેપર લીક મામલે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. ...