સરકારે પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે એપ લોન્ચ કરી: આ યોજના હેઠળ, ઇન્ટર્નને દર મહિને ₹5,000 મળશે, અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ
નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (17 માર્ચ) પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે એક સમર્પિત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ ...