અરમાનના ત્રીજા લગ્નની અફવા ઉપર પૂર્ણવિરામ: યુટ્યુબરની બીજી પત્ની કૃતિકાએ કહ્યું, ‘તેને આખી જિંદગી બે જ પત્ની રહેશે, ભૂલનું પુનરાવર્તન નહીં કરે’
19 કલાક પેહલાકૉપી લિંક'અરમાન ક્યારેય ત્રીજા લગ્ન નહી કરી શકે, તે ફરીથી તેની ભૂલનું પુનરાવર્તન નહીં કરે. જિંદગીભર અરમાનની માત્ર ...