પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહારમાં અણનમ 404 રન બનાવ્યા: યુવરાજનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, અંડર-19 ટુર્નામેન્ટમાં 400+ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી
શિવમોગ્ગા7 કલાક પેહલાકૉપી લિંકકર્ણાટકના બેટર પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં મુંબઈ સામે 404 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ...